જનરલ નોલેજ


નિષ્કલંક મહાદેવ કોળીયાક 


 આ મંદિરની સ્થાપના પાંડવોના સમયમાં થઈ હતી . આ મંદિર ભાવનગર જિલ્લાના કોળીયાક ગામના સમુદ્ર કિનારે આવેલું છે . તેનો દરીયા કીનારો ઘણો રામણીય છે. નીચે આપેલ વિડિયો સ્લાઈડમાં માત્ર ને માત્ર તેનો વિડીયોજ જોવા મળશે જુઓ આ વિડીયો . 




No comments:

Post a Comment