શાળા પ્રવૃતિ




ગુરુકુળ શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ 

આ શાળાના બાળકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ શાળામાં ગોઠવવામાં આવ્યો હતો જેનો વિડીયો નીચે દર્શાવેલ છે. 




ગુરુકુળ શાળા અને સંસ્થાની પ્રવૃતિઓ 


ડીઝિટલ ક્લાસ રૂમ ડેમો  આ ક્લાસ રૂમનું  ઉદઘાટન 15 મી ઓગષ્ટના રોજ શાળાના  ટ્રષ્ટીશ્રીઓ  

દ્વારા કરવામાં આવશે ત્યારબાદ વિદ્યાર્થીઓએ માટે ખુલ્લો મૂકવામાં આવશે. જુઓ વિડીઓ



                                         

ગુરુકુળ મિત્રમંડળ વાણિજ્ય વિદ્યામંદિર પાલિતાણા માધ્યમિક અને ઉચ્ચતર માદયમિક વિભાગમાં 

તા - 9/8/2019 ના રોજ વાલીસમેલન યોજવામાં આવેલ જેની વિદેઓગ્રાફી નીચે મુજબ છે 


                                        


શ્રી ગુરુકુળ મિત્રમંડળ વાણિજ્ય વિદ્યામંદિર  પાલિતાણા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 

તારીખ : - 13/8/2019 ના રોજ ધોરણ 11 ના વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપતા જણાય છે. આ માટે 

જુઓ નીચેનો વિડિયો 

                                       

શ્રી ગુરુકુળ મિત્રમંડળ વાણિજ્ય વિદ્યામંદિર પાલિતાણા ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ -11 ના વિદ્યાર્થીઓએ દ્વારા૧૫મી ઓગષ્ટના સંદર્ભે  સાંસ્કૃતિકનાટક  ભગતસિંહ રજુકરવામાં આવ્યું હતું જુઓ વિડિયો 






શાળા વિદ્યાર્થી ફોટોગ્રાફી સ્લાઈડ 



શ્રી ગુરુકુળ મિત્રમંડળ વાણિજ્ય વિદ્યામંદિર પાલીતાણા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક  વિભાગમાં શિક્ષકદિન ની ઉજવણી કરવામાં  આવી હતી વિદ્યાર્થીઓએ પોતાની શૈલીમાં સુંદર શૈક્ષણિક કાર્ય કર્યું। જુઓ નીચેની વિડિયોગ્રાફી 
    
     
 સરવૈયા  મિલન ધોરણ - 10 અ  વિજ્ઞાન 








 મહેતા ઓમ  ધોરણ-12  અર્થશાસ્ત્ર 

એમ.એસ.પાઠક જન્મદિવસ  ઉજવણી 2 ઓકટોમ્બર 2019


જૈન ગુરુકુળ પાલીતાણા નવરાત્રી મહોત્સવ -2019 












No comments:

Post a Comment