સૂચના : - દરેક પ્રકરણની પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો એના પર ક્લિક કરવાથી દરેક મહત્વના પ્રકરણની ફાઈલ મેળવી શકશો.
ભારતનો સાહિત્યિક વારસો પ્રકરણ - ૪ આ પીડી.એફ. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
એસ.એસ.સી. ધોરણ ૧૦ ના દરેક વિષયના પરીરૂપ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ધોરણ ૧૦ ના ઈતિહાસ વિભાગનું પ્રકરણ -૨ ફાઈલ ડાઉનલોડ કરવા
અહી ક્લિક કરો.
ભૂગોળ પ્રકરણ - 9 ની ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લીલ કરો.
ધોરણ-10 ભૂગોળ વિભાગની પ્રકરણ - 8 ની ફાઈલ ડાઉનલોડ કરવઅહી ક્લિક કરો
ભૂગોળ પ્રકરણ - 10 ની ફાઈલ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
ભૂગોળ પ્રકરણ ૧૧ ની પીડી.એફ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
ભૂગોળ પ્રકરણ ૨૧ ની પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
ઈતિહાસ વિભાગ પ્રાચીન ભારતનું નગર આયોજન ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.
ભારતની પ્રાચીન વિદ્યાપીઠો પી.ડી.એફ. ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. ધોરણ -12 ની મુખ્ય વિષયોની બ્લ્યુપ્રિન્ટ મેળવવા ડાઉનલોડ લખેલ છે ત્યાં ક્લિક કરો.
ધોરણ : ૯ અને ૧૧ ની પરીણામ ફાઈલ ડાઉનલોડ
ધોરણ 12 એકાઉન્ટ વિષય ડાઉનલોડ
ધોરણ 12 આંકડાશાસ્ત્ર ડાઉનલોડ
ધોરણ -12 અર્થશાસ્ત્ર ડાઉનલોડ
ધોરણ - ૧૨બીએ ડાઉનલોડ
ધોરણ - 12 અંગ્રેજી વિષય ડાઉનલોડ
ધોરણ - 12 એસ.પી. વિષય ડાઉનલોડ
ધોરણ - 12 ગુજરાતી વિષય ડાઉનલોડ
ધોરણ - 12 બોર્ડ પેપર સ્ટાઈલ ડાઉનલોડ
ધોરણ - 10 પ્રથમ કસોટી પેપર ડાઉનલોડ
પ્રાચીન ભારતની વિદ્યાપીઠો
નાલંદા વિદ્યાપીઠ
બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું છે. નાલંદા વિશ્વ વિદ્યાલય હતું। ભારતીય સંસ્કૃતિનું આ તીર્થધામ હતુ. ઈસુની પાંચમીથી અગિયારમી સાડી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું। દેશ-વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ અહી ભણવા માટે આવતા હતા. 7મી સદીમાં યુઅન -શ્વાગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના ત્રણસો મોટા ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટે ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તાર 'ધર્મગંજ ' તરીકે ઓળખાતો હતો.
તક્ષશિલા વિદ્યાપીઠ
વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષવિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું। આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતુ. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહી આયુર્વેદના પાઠો શીખ્યા દંતકથા અનુસાર રઘુકુળમાં જન્મેલા રામના ભાઈ ભારતના પુત્ર તક્ષ પરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું હોવાનું મનાય છે. વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ વીસ વિદ્યાર્થીઓ ભણતા રાજા પ્રસન્નજીત , વ્યાકરણશાસ્ત્રી પાણીની , અને કોઉંટીલ્યએ પણ અહી શિક્ષણ મેળવ્યું હતુ. આ ઉપરાંત ચંદ્રગુપ્ત મૌર્ય ના ગુરુ ચાણ્યક્યએ અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે પણ અહી શિક્ષણ લીધું હતું। પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી.
વારાણસી વિદ્યાપીઠ
વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈ। સ. પૂર્વે 7માં સૈકામાં તે ભારતનું વિદ્યા કેન્દ્ર હતું ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું। ભગવાન બુદ્ધે પોતાના માતાના પ્રચાર/પ્રસાર માટે વારાણસી પાર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ પણ અહી હોવાનો ઉલ્લેખ છે.
વલભી વિદ્યાપીઠ
ઈસર્વીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતુંવલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશનાતત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલભી ત્યારે બૌદ્ધ માતાના હીનયાન પંથનું કેન્દ્ર હતુંસાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતિ વલભીના અગ્રણી આચાર્ય હતા.
વલભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રિય બૅંડર પણ હતું એક નોંધ લેવા જેવી છેકે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રિય વિદ્યાપીઠ હતી.
મહિલા સશક્તિકરણ
મહિલા સશક્તિકરણ
સ્ત્રીઓ સમગ્ર વિકાસનું કેન્દ્રબિંદુ છે. કોઈ પણ વિકાસશીલ રાષ્ટ્રમાં આર્થિક સશક્તિકરણ એ મહિલા સશક્તિકરણનું મહત્વનું પાસું છે. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા જરૂરી છે. એક સ્ત્રી શિક્ષિત બને તો એક ઘર એક સમાજ અને અંતે તો એક રાષ્ટ્ર સશક્ત બનશે આપણા ભારત દેશે આ દિશામાં ડગલાં ભરવાનું શરૂ કર્યું છે. ભારતમાં વડાપ્રધાન પડે , રાષ્ટ્રપતિ તરીકે, અને વિવિધ રાજ્યોમાં મહિલા મુખ્ય મંત્રીઓએ વખતોવખત સ્થાન શોભાવ્યું છે. ટેક્ષિ ચલાવવાથી લઈને વિમાનના પાઈલોટ સુધીની સફર મહિલાઓ કરી રહી છે. સમાજસેવા , સાહિત્ય , પત્રકારત્વ , રમત-ગમે , શિક્ષણ અને અભિનય ક્ષેત્રે કામ કરતી મહિલાઓને આપણે ટી.વિ. અને ન્યુઝ ચેનલો પાર જોઈએ જ છીએ. વર્તમાન સમયમાં માત્ર ખેતરમાં કામ કરવાને બદલે વેપાર-વાણિજ્ય , સંદેશાવ્યવહાર તેમજ વ્યક્તિગત જુદી જુદી નોકરીઓમાં શિક્ષણ , તાલીમ અને કુશળતાના કારણે સ્ત્રી રોજગારનો વિસ્તાર વધી રહ્યો છે. તેમ છતાં દેશની અડધી આબાદી માટે વિકાસની ઘણી સંભાવનાઓ છે
અનાજ સંરક્ષણ
આજના સમયમાં અનાજ સંરક્ષણ તાતી જરૂરિયાત છે. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જાતિ હોય અને અનાજની મોટા પાયે આયાત કરાવી પડતી હોય તો દેશ માટે તેમની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિ ને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36કરોડ 10લાખની હતી એ આજે 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51કરોડ તન જેટલું અનાજનું ઉત્પાદન થયું હતું જે વધીને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ તન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યુનત્તમ જરૂરિયાત પૂરી કરી શકાય અને આ ભંડાર ટકાવી રાખવા તેમાં વધારો કરવો જરૂરી છે અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય
પ્રકરણ - ૫. ભારતનો સાંસ્કૃતીક વારસો વિજ્ઞાન અને ટેકનોલોજી
અખંડ ભારત નકશો પી.ડી.એફ.
કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા
અનાજ સંરક્ષણ
આજના સમયમાં અનાજ સંરક્ષણ તાતી જરૂરિયાત છે. આજે કોઈ પણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે. જો અનાજની માંગ વધતી જાતિ હોય અને અનાજની મોટા પાયે આયાત કરાવી પડતી હોય તો દેશ માટે તેમની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. હરિયાળી ક્રાંતિ ને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36કરોડ 10લાખની હતી એ આજે 125 કરોડથી પણ વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5વર્ષોમાં અનાજનું ઉત્પાદન વધ્યું છે. 1950-51માં ભારતમાં 51કરોડ તન જેટલું અનાજનું ઉત્પાદન થયું હતું જે વધીને 2013-14માં વિક્રમજનક 265.04 કરોડ તન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યુનત્તમ જરૂરિયાત પૂરી કરી શકાય અને આ ભંડાર ટકાવી રાખવા તેમાં વધારો કરવો જરૂરી છે અનાજનો બફર સ્ટોક ઉભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામૂલ્યે આપીને ભૂખ મિટાવી શકાય
પ્રકરણ - ૫. ભારતનો સાંસ્કૃતીક વારસો વિજ્ઞાન અને ટેકનોલોજી
અખંડ ભારત નકશો પી.ડી.એફ.
કૃષિમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારા
પી.ડી.એફ.ફાઈલ ટેકનિકલ સુધારા ડાઉન લોડ કરવા અહી ક્લિક કરો.
No comments:
Post a Comment